Monday, May 21, 2018

Posted On May 21, 2018

વિધ્યાર્થી મિત્રો, 

ધોરણ 10 અને 12 માં સફળતા મેળવા માટે આયોજનપુર્વક નું વર્ક કરવું ખૂબ જ જરુરી છે. હવે જમાનો હાર્ડ વર્ક ઉપરાં સ્માર્ટ વર્કનો છે. આ માટે ખૂબ જ ચીવટપૂર્વકનું આયોજન કરવું જરુરી છે જેથી કરીને છેલ્લે માર્ચ માસમાં પરીક્ષાનો ડર ન લાગે તેમજ વ્યવસ્થિત રીતે તૈયારી કરવાથી પરીક્ષામાં ખૂબ જ સારા ગુણ મેળવી શકાય છે.

બધાં જ વિધ્યાર્થીઓને મુંજવતો સવાલ એ છે કે વિદ્યાર્થી એ તૈયારી પાઠ્યપુસ્તકનાં ક્રમ પ્રમાણેનાં ચેપ્ટરથી કરવી કે નાના ચેપ્ટર થી શરુઆત કરવી ? વળી અમુક ચેપ્ટર મોટા હોવા છતાં તેનું પરીક્ષામાં વેઈટેજ ખૂબ જ ઓછું હોવાથી જો બરાબર આયોજન ન કરાય તો તે પરીક્ષામાં સ્કોર કરવામાં બાધા રૂપ બને છે.


નીચેની લિંક પર ક્લિક કરવાથી ઉપરનાં તમામ મુંઝવણ અનુભવાતા પ્રશ્નોનો હલ મળી શકશે. આ ઉપરાંત બોર્ડ દ્રારા તૈયાર કરવામાં આવેલ આદર્શ પ્રશ્નપત્રો પણ જોઈ શકાશે તેમજ દરેક વિષયનાં દરેક ચેપ્ટરનું પરીક્ષામાં ગુણભાર પણ જાણી શકાશે તેથી તેને અનુરૂપ તૈયારી કરી શકાય. 


Sr
Description
View
1
નામાનાં મૂળ તત્વો   
2
English (SL)
3
સંસ્કૃત  
4
હિન્દી
5
ગુજરાતી (પ્રથમ ભાષા)      
6
આંકડાશાસ્ત્ર