Thursday, May 10, 2018

Posted On May 10, 2018
વિધ્યાર્થી મિત્રો,
ધોરણ 10 અને 12 માં સફળતાં મળ્યાં પછી કયો કોર્સ કરવો/કઈ લાઈન લેવી તે મા-બાપ તેમજ વિધ્યાર્થીઓ માટે ખૂબ જ પેચીદો પ્રશ્ન છે,

કારણ કે એક વખત લાઈન લેવાય જાય પછી મોટે ભાગે જીંદગીભર તેમાં જ કારકિર્દી ઘડ્વાની થાય છે. આ ઉપરાંત લાઈન લેતી વખતે ભવિષ્યનો વિચાર ન કરવામાં આવે તો ઘણી વખત એવું બને કે આગળ જતાં મુશ્કેલી ઉભી થાય છે. આ ઉપરાંત ગયાં વર્ષે કેટલાં ટકા એ કઈ લાઈનમાં એડમિશન અટક્યું હતું  તે પણ જાણવું જરુરી બને છે. ઉપરોક્ત તમામ મુંઝવતાં પ્રશ્નો નો જવાબ નીચેની લિંક પરથી આપને મળી શકશે.

Career Guide