વહાલાં શિક્ષકમિત્રો,
આપણે જાણીએ છીએ કે ગુજરાત હાયરસેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્રારા વર્ષ ૨૦૧૮-૨૦૧૯ ની સાલથી ધોરણ ૧૧ સાયન્સનો કોર્ષ નીટ ની પરીક્ષાઓને ધ્યાનમાં લઈને નવો સુધારેલો કોર્ષ અમલમાં મુકયો છે, જેમાં ઘણાં નવા ચેપ્ટરો તેમજ અમુક ચેપ્ટરોને રીવાઈઝડ કરવામાં આવ્યાં છે.
આ નવા કોર્ષમાં આપને મદદરૂપ થવા માટે બોર્ડ દ્રારા ટીચર્સ ટ્રેઈનીંગ મોડ્યુલ નામની એક ખાસ પુસ્તીકા બહાર પાડવામાં આવેલ છે જેની મદદથી આપ વિધ્યાર્થીઓને ભણાવતી વખતે ચેપ્ટરમાં કયાં કયાંં મુદાઓ ધ્યાનમાં લેવા તેમજ નીટમાં પુછાવાની શક્યતાં ધરાવતાં I M P પ્રશ્નો ને ધ્યાનમાં લેવામાં આવેલ છે. આ પુસ્તીકાની મદદથી આપ આપનાં વિધ્યાર્થીઓને બોર્ડ તેમજ નીટ/ગુજકેટની પરીક્ષામાં સારા માર્કસ લેવા માટે મદદરૂપ બની શકશો.
નીચેના ટેબલમાંથી દરેક વિષયની પુસ્તીકા આપ આપનાં કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી શકશો.

|
Sr
|
Description
|
View/Download
|
|
1
|
ભૌતિક વિજ્ઞાન
|
|
|
2
|
રસાયણ
વિજ્ઞાન
|
|
|
3
|
જીવ વિજ્ઞાન
|
|
|
4
|
ગણિત
|