Wednesday, April 18, 2018

Posted On April 18, 2018

વિદ્યાર્થી મિત્રો, અહીં અમો આપને ખુબજ ઉપયોગી એવું NEET અંગેનું મટીરીયલ આપી રહ્યા છીએ. આ મટીરીયલમાં બાયોલોજી, કેમિસ્ટ્રી, મેથ્સ અને ફિઝિક્સ વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે.  


Sr
Description
PDF
1
બાયોલોજી
2
કેમિસ્ટ્રી
3
મેથ્સ
4
ફિઝિક્સ

મિત્રો આ પોસ્ટ એવા વિદ્યાર્થીઓ જે આર્થિક રીતે પુસ્તકો ખરીદી શકે તેમ નથી તેમને પહોંચી શકે તે માટે ખાસ શેર કરજો. ભલે, નાની-તો-નાની પરંતુ મદદ એ મદદ જ ગણાય...