Thursday, April 19, 2018

Posted On April 19, 2018
વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમીક અને ઉચ્ચત્તર માધ્યમીક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. ૨૩-૦૪-૨૦૧૮ ના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) – ૨૦૧૮ ની પરીક્ષા નજીકના ભવિષ્યમાં લેવાનાર છે ત્યારે તેનું ટાઈમ-ટેબલ અંગેની અખબારયાદી અહીં આપેલ છે.

GUJCET 2018 પરીક્ષાના ટાઈમ-ટેબલ માટે નીચેની લીંક પર ક્લિક કરો.

GUJCET 2018 Examination Time- table