ધોરણ 12 પછી શું કરવું એ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રોને ઘણો પજવતો હોય છે.
અહીં પ્રસ્તુત Video તથા PDF માં તે અંગે ઘણું વિગતવાર માર્ગદર્શન આપેલ છે. આ video તથા PDF જોયા બાદ ધોરણ 12 કોમર્સ/સાયન્સ બાદ ક્યા-ક્યા અભ્યાસક્રમો અમલમાં છે અને તે આપ સર્વે પોતાની રુચી મુજબ નક્કી કરી દર્શાવેલ અભ્યાસક્રમોમાં જોડાઈ શકો છો.
