Saturday, May 4, 2019

Posted On May 04, 2019

ધોરણ ૧0 નાં ગુજરાત બોર્ડનાં વિધ્યાર્થીઓ માટે જૂન -૨૦૧૯ થી શરુ થતાં નવાં વર્ષમાં NCERT સિલેબસ મુજબ ગણિત તથા વિજ્ઞાન નાં વિષયો ની ટેક્સટ બુક બદલાયેલ છે. આ બુક્સની સોફટ કોપી માં નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.


ક્રમ
ધોરણ
વિષય
1
ધોરણ ૧૦ – ગણિત  (ગુજરાતી માધ્યમ)
2
ધોરણ ૧૦ – વિજ્ઞાન (ગુજરાતી માધ્યમ)