Thursday, June 21, 2018

Posted On June 21, 2018

સ્કૂલ પછી કેરીયર નક્કી કરવા માટે આપણને ઘણા મુંજવતા હોય છે. 

આપણને શું બનવું ગમે છે? તે માટે ક્યો કોર્ષ કરી શકાય? તે કોર્ષની ફી કેટલી છે? તે કોર્ષ ક્યાં થાય છે? તે કોર્ષ કરવા માટે કેટલો ખર્ચ થાય તેમ છે? તે કોર્ષનો સમયગાળો કેટલો? તે કોર્ષ કર્યા બાદ શું? આ પ્રશ્નોના નિરાકરણ માટે નીચેની લીંક પર ક્લિક કરો