Monday, April 23, 2018

Posted On April 23, 2018

વિદ્યાર્થી મિત્રો આપણે ક્યારેક એવી પરિસ્થિતિમાં મુકાતા હોઈએ છીએ અથવાતો ક્યારેક એવો સમય મળતો હોય છે કે જ્યારે આપણી એ સમયમાં કોઈ કામ હોતું નથી અથવા તો વાંચવા માટે મટીરીયલ હોતું નથી. 
આવા સમયનો સદુપયોગ કરવો ખુબજ જરૂરી છે. વળી, આપણે દરેક જગ્યે ચોપડા લઈ જઈ શકતા નથી, પરંતુ જો આપણી પાસે PDF સ્વરૂપમાં books હોય તો તે જરૂરથી કામમાં આવી શકે છે.

આ હેતુથી PDF સ્વરૂપમાં ધોરણ 10 ની Textbook નીચે આપેલી લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.