Friday, April 20, 2018

Posted On April 20, 2018

જે ઉમેદવારને  (ગુજકેટ) - ૨૦૧૮ ની પરીક્ષાનું એડમીશન કાર્ડ (પ્રવેશિકા) ન મળેલ હોય કે ખોવાઈ ગયેલ હોય તેવા ઉમેદવારો Hall Ticket નીચેની લીંક પરથી મેળવી શકે છે.

જેમાં વિદ્યાર્થીએ એપ્લીકેશન નંબર અને જન્મતારીખ અથવા વિદ્યાર્થીનું નામ Search કરી નામ પર ક્લીક કરી જન્મતારીખ નાખી પ્રવેશિકા મેળવી શકશે તે પ્રવેશિકા તરીકે માન્ય રહેશે.
GUJCET Admission Card 2018