Tuesday, April 10, 2018

Posted On April 10, 2018

અહીં દર્શાવેલ PDF માં ધોરણ 10 તથા 12 સાયન્સ/કોમર્સ/આર્ટ્સ પછી ક્યા ક્યા કોર્ષ કરી શકાય છે તે અંગેનું માર્ગદર્શન આપેલ છે તથા તે કોર્ષ કરવાનો સમયગાળો પણ દર્શાવેલ છે. ખુબ સરસ વાત એ છે આ બધી માહિતી એક જ પેજ માં આપેલ છે. આ માહિતી તમે તમારા ઘર તથા તમારા કુટુંબમાં અભ્યાસ કરતા સગા-સંબંધીઓ ઉપરાંત મિત્રોને share કરી તેઓને તેમનું ભવિષ્ય નક્કી કરવામાં મદદરૂપ થઈ શકો છે.