Tuesday, March 27, 2018

Posted On March 27, 2018


અક્ષર સુધારવાની આ સામાન્ય રીત છે. ખરાબ અક્ષર પેન પકડવાની રીત પર આધાર રાખે છે.



જો કોઇને પણ પોતાના ખરાબ અક્ષર સુધારવા હોય તો માત્ર અને માત્ર પેન પકડવાની રીત બદલો. અક્ષર આપો આપ સારા જ આવશે. આ વિષય પર રીસર્ચ કરી આ વીડિઓ અહીં પ્રસ્તુત કરવામાં આવેલો છે. અહી. જે વિદ્યાર્થી મિત્રો તેઓના અક્ષર પ્રત્યે ચિંતીત હોય, તેઓ માટે આ વીડિઓ ખાસ અગત્યનો છે. ફક્ત ૩ મીનીટમાં જ બોલપેન કેવી રીતે પકડવાથી આપના અક્ષર સુંદર થઈ શકે એ અંગેની માહિતી અહીં આપવામાં આવેલી છે...જુવો વીડિયો