GSEB ALL MCQ (Free Andorid Mobile App)

GSEB Std-11,12 Commerce (Free Mobile APP)

GSEB Std-11,12 Arts (Free Mobile APP)

GujCET/NEET

Gharelu Upchar

Baal Namavali

Friday, June 14, 2019

Posted On June 14, 2019
ધોરણ ૧નાં ગુજરાત બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે જૂન -૨૦૧૯ થી શરુ થતાં નવાં વર્ષમાં તમામ વિષયો હેતુ પ્રમાણે ગુણભાર / પ્રશ્નપત્રનું પરિરૂપ / ચેપ્ટરવાઈઝ ગુણપત્રક / માસ વાઈઝ આયોજનપત્રક તેમજ આદર્શ નમુનાનું પ્રશ્નપત્રની Blue Print નીચેની લિંક પરથી જોઈ શકાશે.

Saturday, June 8, 2019

Posted On June 08, 2019
જુલાઈ ૨૦૧૯માં 12 કોમર્સ ની ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં પુરક  પરીક્ષાઓ કે જે તા. ૧૧/૦૭/૨૦૧૯ થી તા ૧૪/૦૭/૨૦૧૯ વચ્ચે લેવામાં આવનાર છે તેનું  ટાઈમ ટેબલ નીચેની લિંકમાંથી જોઈ શકાશે. 

Saturday, May 4, 2019

Posted On May 04, 2019

ધોરણ ૧0 નાં ગુજરાત બોર્ડનાં વિધ્યાર્થીઓ માટે જૂન -૨૦૧૯ થી શરુ થતાં નવાં વર્ષમાં NCERT સિલેબસ મુજબ ગણિત તથા વિજ્ઞાન નાં વિષયો ની ટેક્સટ બુક બદલાયેલ છે. આ બુક્સની સોફટ કોપી માં નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

Friday, May 3, 2019

Posted On May 03, 2019

નીચેની લિંક પરથી માર્ચ ૨૦૧૯ માં લેવાયેલ ધોરણ ૧૦ ની પરીક્ષાની આન્સર કી જોઈ/ડાઉનલોડ કરી શકશો.

Thursday, May 2, 2019

Posted On May 02, 2019
નીચેના ટેબલ માં ધોરણ 12 સામાન્ય પ્રવાહ નાં માર્ચ ૨૦૧૮ માં પુછાયેલ પેપરો કે જેમાં Account , OC, SP, Statistics , Economics નાં  MCQ  તેમજ તેમનાં જવાબો આપેલ છે જે વિધ્યાર્થીમિત્રોને બોર્ડની પરીક્ષા માં તૈયારી માટે ખૂબ જ ઉપયોગી નિવડશે.

Thursday, January 31, 2019

Posted On January 31, 2019
નીચેના ટેબલમાંથી ધોરણ 10 નાં સામાજિક વિજ્ઞાન વિષયનાં મોડેલ પેપર (MCQ) તેમજ તેનાં જવાબો ડાઉનલોડ કરી શકાશે. 

Wednesday, December 19, 2018

Posted On December 19, 2018

    ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનાં ધોરણ 12 કોમર્સનાં ગુજરાતી માધ્યમ નાં કોમ્પ્યુટર વિષયનાં બોર્ડમાં પૂછાયેલાં પાછલાં વર્ષોનાં પેપર (MCQ) તેમજ તેનાં જવાબો નીચેની લિંક પર થી ડાઉનલોડ કરી શકાશે.